પારાયણ
- આપના ગુણાતીત સમાજ માંથી 6 7 સેવકો એ નિર્ગુણ પ્રીતિ માં શરૂઆત કરી છે બાકી બધા ભાવફેર માં રચ્યા કરે છે.
- સાત્વિકતા છે ત્યાં સુધી સત્સંગ ની શરૂઆત કરી નથી.
- સાત્વિકતા હશે ત્યાં સુધી ધડાકા થવા ના જ .
- કથાવાર્તા વાગોળવાનું અંગ હોઈ તેજ દિલથી માફી માંગી શકે.